- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
🚨 GSSSB Talati Bharti 2025: 2389 સરકારી જગ્યા માટે તકો આવી ગઈ છે!
તમારું સપનું છે સરકારી નોકરી મેળવવાનો? તો હવે એ તક આવી ગઈ છે! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા Revenue Talati (વર્ગ-3) માટે 2389 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે.
- 📅 ફોર્મ ભરવાની શરૂઆત: 26 મે 2025
- ⏳ છેલ્લી તારીખ: 10 જૂન 2025
- 💼 પદનું નામ: તલાટી કમ મંત્રી (વર્ગ-3)
- 📍 કાર્યસ્થળ: સમગ્ર ગુજરાત
- 💰 પગાર: પ્રથમ 5 વર્ષ માટે ₹26,000 (ફિક્સ)
🎓 લાયકાત:
- માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ
- ગુજરાતી અને હિન્દી ભાષા પર પ્રભુત્વ
- બેઝિક કમ્પ્યુટર જ્ઞાન ફરજિયાત
👥 ઉંમર મર્યાદા (10 જૂન 2025 પ્રમાણે):
- 👉 ન્યૂનતમ: 20 વર્ષ
- 👉 મહત્તમ: 35 વર્ષ
- 🔍 કેટેગરી પ્રમાણે છૂટછાટ માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવો
💵 અરજી ફી:
કેટેગરી | ફી |
---|---|
General | ₹500 |
SC/ST/SEBC/EWS/PwD/Ex-Servicemen | ₹400 |
📝 ખાસ નોંધ: પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને ફી પરત મળશે. અરજી કરતી વખતે બધી માહિતી બરાબર તપાસવી.
✅ પસંદગી પ્રક્રિયા:
- પ્રાથમિક + મુખ્ય લેખિત પરીક્ષા
- દસ્તાવેજ ચકાસણી (Document Verification)
- મેડિકલ ટેસ્ટ
🧾 ફોર્મ ભરતા પહેલા જરૂરી દસ્તાવેજો:
- 📌 પાસપોર્ટ સાઇઝ ફોટો (તાજેતરના એક વર્ષના અંદરનો)
- 📌 સહી
- 📌 આધાર કાર્ડ
- 📌 જાતિ દાખલો (લાગુ પડે તો)
- 📌 EWS/OBC/NCL સર્ટિફિકેટ
- 📌 ગ્રેજ્યુએશન માર્કશીટ
- 📌 મોબાઇલ નંબર અને ઈમેઈલ
- 📌 જો સરકારી નોકરીમાં છો તો જોડાવાની તારીખ
- 📌 OJAS રજીસ્ટ્રેશન નંબર
🖥️ ફોર્મ કેવી રીતે ભરશો? (સ્ટેપ-બાય-સ્ટેપ)
- OJAS વેબસાઈટ (ojas.gujarat.gov.in) પર જાઓ
- “Apply” પર ક્લિક કરો
- ફોર્મ ભરો (OTR અથવા ડાયરેક્ટ રીતે)
- ફોટો અને સહી અપલોડ કરો
- ફી ભરો અને ફોર્મ સબમિટ કરો
- ફોર્મની કોપી સાચવી રાખો
🔗 ઉપયોગી લિંક્સ:
📢 વિશેષ સૂચના:
ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન અવશ્ય વાંચો. કોઈ પણ ભૂલથી બચવા માટે ફોર્મ સબમિટ કરતા પહેલા બે વાર ચકાસો.
🎯 તલાટી બનવાનો સપનો હવે દૂર નથી…
આજે જ અરજી કરો અને તમારું ફ્યુચર સેટ કરો!
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment